• ગુરુવાર, 18 જુલાઈ, 2024

પિતાનું હોવું એ જ ફાધર્સ ડેની ઉજવણી  

પિતા એવી વ્યક્તિ છે જે આખું જીવન સંતાનોને સારું જીવન આપવામાં વિતાવે છે. જીવનમાં પિતાના મહત્ત્વ માટે સમર્પિત ફાધર્સ ડેની ઉજવણી 16મી જૂને કરવામાં આવે છે ત્યારે ટીવી કલાકારોએ પણ તેમના પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરીને ઉજવણી કરી હતી. ઝી ટીવી પર પ્રસારિત થઈ.....