• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ભામાશાહની જયંતી ઉપર સૌથી વધુ કર ચૂકવનારા વેપારીઓનું સન્માન કરાશે

મુંબઈ, તા. 24 : દેશના વેપારીઓની શીર્ષ સંસ્થા કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ની સતના શાખા દ્વારા વેપારીઓના આદર્શ અને શુભંકર ભામાશાહની જયંતીની ઉજવણી થશે. કૈટ ટીમ સતના દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર વેપારીઓને શુભશંકર....