• ગુરુવાર, 18 જુલાઈ, 2024

બેસ્ટ વીજ વિભાગમાં 40 ટકા ઓછો સ્ટાફ અને જૂના કૅબલ બદલવાની તાતી જરૂર

દક્ષિણ મુંબઈમાં વીજપુરવઠો વારંવાર ખંડિત થવાની ઘટના 

મુંબઈ, તા. 24 : હવે તમે ફરી જ્યારે બેસ્ટ વીજ સપ્લાયમાં વીજપુરવઠો ખંડિત થયો હોવાની ફરિયાદ કરવા ફોન કરશો તો કદાચ તે અનુત્તર થશે. કારણ કે બેસ્ટના વીજપુરવઠા વિભાગ પાસે હવે પૂરતો સ્ટાફ હોવાને કારણે વિભાગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી.....