• ગુરુવાર, 18 જુલાઈ, 2024

મેટ્રો-2બીના રૂટમાં મ્હાડાની ઈમારતો અવરોધરૂપ

મુંબઈ, તા. 24 : મંડાલેથી ડી. એન. નગર મેટ્રો-2બી રૂટના કામમાં અવરોધ રૂપ બનેલી નહેરુનગર અને જેવીપીડીની મ્હાડાની ઈમારતો હજી એમએમઆરડીએના કબજામાં આવી નથી. આથી મેટ્રોનું ભાગનું કામ રખડી પડયું છે. આગામી કેટલાક દિવસોમાં એનો નીવેડો નહીં આવે તો એમએમઆરડીએ દ્વારા ઈમારતોની જમીન સંપાદન કરવામાં આવશે, એવું અધિકારીઓ પાસેથી.....