• ગુરુવાર, 18 જુલાઈ, 2024

વિદેશ ભાગવાની ફિરાકમાં મિહિર શાહ

આરોપીના પિતા રાજેશ શાહને જામીન : મિહિર વિરુદ્ધ લુકઆઉટ સરક્યુલર

મુંબઈ, તા. 8 : મુંબઈ પોલીસે વરલીમાં એક મહિલાને બેફામ રીતે બીએમડબ્લ્યુ હંકારીને કચડી નાંખવાના મામલે 24 વર્ષના આરોપી મિહિર શાહ સામે લુકઆઉટ સરક્યુલર (એલઓસી) બહાર પાડયો છે. આરોપી પાલઘરના શિવસેનાના નેતાનો પુત્ર છે. વરલીના કોળીવાડામાં રહેતી કાવેરી નાંખવા પતિ....