• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પ વિશે શ્વેતપત્ર બહાર પડાશે : રાધાકૃષ્ણ વિખે-પાટીલ

એસ. આર. મિશ્રા તરફથી

મુંબઈ, તા. 9 : ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પ અંગે વિધાનસભામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ઉઠાવેલા વિવિધ પ્રશ્નોના ઉત્તરમાં મહારાષ્ટ્રના મહેસૂલ ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે જણાવ્યું હતું....