મુંબઈ, તા. 21 : પનવેલને પાણી પૂરું પાડનારા દેહરાંગ બંધમાં જળસ્તર ઘટી જવાથી પનવેલ નગરપાલિકા (પીએમસી)એ 20મી માર્ચથી અઠવાડિયામાં એક વાર પાણીકાપ લાદવાનો નિર્ણય લીધો છે. જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા દિવસે પાણીકાપ લાદવામાં આવશે. પનવેલનાં ત્રણ લાખ રહેવાસીઓને.....