મુંબઈ, તા. 21 : પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે 23મી માર્ચએ સવારે 10.35 વાગ્યાથી બપોરે 3.35 વાગ્યા સુધી અપ અને ડાઉન ફાસ્ટ લાઇનો ઉપર પાંચ કલાકનો જમ્બો બ્લૉક રહેશે. બ્લૉક દરમિયાન તમામ ટ્રેનોને ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે સ્લો....