• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

સિદ્ધિવિનાયક મંદિરની આવકમાં 15 ટકાનો વધારો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટીને 86 થઈ ગઈ છે. સોનાનો ભાવ તોલા દીઠ રૂા. 93,000 કરતા વધુ થયો છે. શૅરબજારની હાલત ખરાબ છે પણ ઈશ્વર શ્રદ્ધાના ક્ષેત્રમાં ક્યારેય મંદી નડતી નથી. શહેરના સિદ્ધિવિનાયક મંદિરની આવક નાણાકીય વર્ષમાં 15 ટકા વધીને રૂા. 133 કરોડ.....