મુંબઈ, તા. 16 : વસઈના અડધા ડઝનથી વધુ ગામડાં અને તેના રહેવાસીઓને આ ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતિનો ભય સતાવી રહ્યો છે, કારણ કે જમીનમાલિકો દ્વારા બાંધવામાં આવેલા કૉંક્રીટ નાળાથી 23 ફૂટ પહોળી કુદરતી ડ્રેનેજ ચેનલ 6 ફૂટ જેટલી ઘટી ગઈ છે. એક આશ્રમશાળા નજીક......