• શુક્રવાર, 13 જૂન, 2025

જંગલ ઉપર કબજો જમાવતી ફિલ્મ સિટી સામે ખેડૂતોનો વિરોધ

મુંબઈ, તા. 9 : વર્ષોથી આરે કૉલોનીમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા આદિવાસીઓએ વિદ્રોહ કરવાનો વારો આવ્યો છે. ફિલ્મ સિટી દ્વારા આરેના જંગલનું નિકંદન કાઢવામાં આવતું હોવાને પગલે તેનો વિરોધ કરવા માટે.....