ભાજપના મુંબઈ અધ્યક્ષ અમિત સાટમે આક્ષેપનો આપ્યો જવાબ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મુંબઈની સૌપ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનના વરલી ખાતેના સ્ટેશનને સાયન્સ સેન્ટર આપવામાં આવ્યું છે. અહીં નેહરુ સાયન્સ સેન્ટર આવેલું છે એટલે મેટ્રો સ્ટેશનમાં પણ નેહરુ સાયન્સ.....