અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
13 : મધ્ય રેલવેમાં વર્ષ 2025-26 દરમ્યાન વગર ટિકિટ કે અયોગ્ય ટિકિટ સાથે પ્રવાસ કરનારા
23.76 લાખ લોકો સામે કાર્યવાહી કરી રૂા. 141 કરોડ દંડ વસૂલ્યો હોવાનું જાણવા મળ્યું
હતું. ગયા વર્ષે મધ્ય રેલવેએ 22 લાખ પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી રૂા. 124.6 કરોડ વસૂલ્યા
હતા. ગત વર્ષની તુલનાએ આ વર્ષે 14 ટકા…..