મુંબઈ, તા. 13 (પીટીઆઈ) :મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં મેડિકો-લીગલ અને પોસ્ટમૉર્ટમ રિપોર્ટ્સના હેન્ડલિંગને સુવ્યવસ્થિત બનાવવાપોલીસના ક્રાઈમ ઍન્ડ ક્રિમિનલ ટ્રાકિંગ નેટવર્ક ઍન્ડ સિસ્ટમ્સ સાથે કેન્દ્રીયકૃત ડિજિટલ પ્લૅટફૉર્મને જોડવાનો આદેશ આપ્યો છે. પોર્ટલને પોલીસ ડેટાબેઝ સાથે જોડવાથી તબીબી પરીક્ષણનાં તારણો…..