• શનિવાર, 15 નવેમ્બર, 2025

`મોફા'માં સુધારો કરીને `રેરા' હેઠળ ડીમ્ડ કન્વેયન્સની જોગવાઈ કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : ડીમ્ડ કન્વેયન્સ મેળવવામાં હાઉસિંગ સોસાયટીના સભ્યોને વેઠવી પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર આ બાબતને `મહારેરા'ના હસ્તક સોંપવાનું વિચારી રહી છે. મહારાષ્ટ્રના ગૃહનિર્માણ ખાતા દ્વારા `મોફા'માં સુધારો કરીને કન્વેયન્સ ડીડને `મહારેરા'ના કાર્યક્ષેત્રમાં લાવવાની દરખાસ્ત વિચારણા હેઠળ…..