• શનિવાર, 15 નવેમ્બર, 2025

કુંભમેળા માટે મંજૂર રૂા. 20,000 કરોડમાંથી રૂા. 6000 કરોડનાં કામોનો શુભારંભ

અમારી ભૂલ થતી હોય તો સાધુસંતો જણાવે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : નાસિકમાં સિંહસ્થ કુંભમેળા માટે નાણાં ભંડોળ ઓછું પડે નહીં એ માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર કટિબદ્ધ છે. કુંભમેળા માટે રૂા. 20,000નાં કામોને મંજૂરી આપવામાં આવી છે તેમાં રૂા. 6000નાં કામોના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. સિંહસ્થ કુંભમેળો શરૂ થાય ત્યાં સુધીમાં રૂા. 25,000 કરોડનાં કામો પૂર્ણ…..