સાઈક્લોન પસાર થઈ જવાથી ગુજરાતી પરિવારે ટૂર યથાવત્ રાખી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
30 : ચક્રવાતી તોફાન દિતવાહને કારણે શ્રીલંકાની રાજધાની કોલંબો ઍરપોર્ટ પર ફસાયેલા
ભારતીયોને હેમખેમ સ્વદેશ લાવવા માટે એક તરફ ભારત સરકારે વિશેષ અભિયાન છેડયું હતું તેમ
જ આજે 400થી વધુ ભારતીયોને બે વિમાનોમાં ભારત લાવવામાં આવ્યા હતા. બીજી તરફ પહેલી વખત
શ્રીલંકા ફરવાની યોજના…..