• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

મતદાન પાછું ઠેલવાનો નિર્ણય અયોગ્ય પણ તે સ્વીકારશું : મુખ્ય પ્રધાન

છત્રપતિ સંભાજીનગર, તા. 1 (પીટીઆઈ) : કેટલાંક સ્થળોએ છેક છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રાખવાનો રાજ્ય ચૂંટણીપંચનો નિર્ણય ઉમેદવારો માટે `ખોટો' અને `અયોગ્ય' છે. જેઓએ ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ કરી હોય અને પછી કોર્ટમાં પેન્ડિંગ પ્રકરણોને કારણે ચૂંટણી રદ કરવાનો નિર્ણય ઉમેદવારો માટે અયોગ્ય છે…..

ઇ-પેપરના નવા શુલ્ક