મુંબઈ, તા. 1 : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે શરૂ કરાયેલી અસરકારક યોજનાઓને કારણે મુંબઈના વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ)માં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. પાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ નિર્દેશ આપ્યા છે કે, વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે બહાર પાડવામાં…..