• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

લાડકી બહીણ સ્કીમ માટે રૂા. 6103 કરોડ; આરોગ્ય યોજનાઓ માટે રૂા. 3281 કરોડ

મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : ખેડૂતોને રાહત, સબસિડીઓ અને સમાજકલ્યાણની સ્કીમો માટેના ખર્ચ માટે મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં આજે રૂા. 75,286 કરોડની પૂરક માગણીઓ રજૂ કરતાં વર્તમાન સરકાર દ્વારા કુલ પૂરક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ