• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

પાણીની ટાંકીમાંથી મળ્યો પાંચ દિવસથી ગાયબ બાળકનો મૃતદેહ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : નાલાસોપારા (વેસ્ટ)માં કરારીબાદ વિસ્તારની ખદીજા નામની બિલ્ડિંગમાં રહેતો આઠ વર્ષનો મહેતાજ મુસ્તફા શેખ 3 ડિસેમ્બરે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. પરિવાર અને પોલીસ મહેતાજને શોધી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ