• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

આતંકવાદનો ડર બતાવી સાયબર ફ્રૉડની નવી રીત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : ગઠિયાઓ સાયબર ફ્રૉડની રીત સતત બદલી રહ્યા છે. દિલ્હીમાં આતંકવાદીના બૉમ્બ વિસ્ફોટ બાદ સાયબર ગઠિયાઓએ એક નવી રીત અપનાવી લોકોને આતંકવાદ, એનઆઇએ તપાસ, દિલ્હીના વિસ્ફોટમાં નામ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ