• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

શિવસેનાના વિધાનસભ્યોનું શું કરવાનું; તેઓ અમારા જ છે : મુખ્ય પ્રધાન

શિવસેનાના બાવીસ વિધાનસભ્યો ભાજપના હાથમાં : આદિત્ય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : શિવસેનાના 22 વિધાનસભ્યો ભાજપના હાથમાં છે એવા શિવસેના (ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેના દાવાના ઉત્તરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે જો એમ હોય તો આવતી કાલે કોઈ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ