• મંગળવાર, 09 જૂન, 2026

મુંબઈ હાઈ કોર્ટને મળ્યા છ નવા કાયમી ન્યાયાધીશ

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 8: દેશની ન્યાયિક વ્યવસ્થાને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, રાષ્ટ્રપતિએ મુંબઈ હાઈકોર્ટના છ વધારાના (એડિશનલ) ન્યાયાધીશોને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત...