• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

વિદેશમાં નોકરીના નામે 130 યુવાનો સાથે રૂા. બાવન લાખની છેતરાપિંડી

થાણે, તા. 17 : બેરોજગાર યુવાનોને વિદેશમાં આકર્ષક નોકરીની લાલચ આપીને લાખો રૂપિયા પડાવતા નકલી જોબ રેકેટનો પર્દાફાશ થયો છે. કલ્યાણ સ્થિત એક રિક્રુટમેન્ટ એજન્સીએ 130થી વધુ ઉમેદવારો પાસેથી વિઝા.....

ઇ-પેપરના નવા શુલ્ક