• ગુરુવાર, 18 જુલાઈ, 2024

`મહાયુતિ'ના ઘટકો રાષ્ટ્રવાદી અને શિવસેનામાં કચવાટ  

રાજ્યસભાની ચૂંટણી અને પ્રધાન મંડળના મુદ્દા 

મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળના વિસ્તરણ અને રાજ્યસભામાં ઉમેદવારીને મુદ્દે શાસક `મહાયુતિ'ના ઘટક પક્ષો-શિવસેના અને રાષ્ટ્રવાદીમાં કચવાટ વધી રહ્યો છે. રાષ્ટ્રવાદીના નેતા પ્રફુલ પટેલના રાજીનામાને કારણે ખાલી પડેલી....