• ગુરુવાર, 18 જુલાઈ, 2024

આગામી પાંચ દિવસ મહારાષ્ટ્રના 16 જિલ્લામાં યેલો એલર્ટ  

મુંબઈ, તા. 14 : ચોમાસાના આગમન સાથે મહારાષ્ટ્રમાં મરાઠવાડા સહિત વિદર્ભમાં સારો વરસાદ થયો છે અને ખરીફ સિઝનના વાવેતરમાં ગતિ આવી છે. 13મી જૂને હવામાન વિભાગે આપેલા વરતારા મુજબ મોટા ભાગના જિલ્લામાં સારો વરસાદ.....