• ગુરુવાર, 18 જુલાઈ, 2024

કાલબાદેવી - ભૂલેશ્વરમાં વારંવાર વીજળી ડૂલ થવાથી નાગરિકો પરેશાન  

ગિરગામમાં પીપલ વાડી, ક્રાફર્ડ માર્કેટ અને જે જે પાસે સબસ્ટેશન બંધાયાં પછી સમસ્યા હલ થશે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 14 : દક્ષિણ મુંબઈમાં કાલબાદેવી અને ભૂલેશ્વર પરિસરમાં છેલ્લા એક માસથી વારંવાર વીજપુરવઠો ખંડિત થવાની સમસ્યાને હલ થતાં આગામી પાંચથી છ માસ લાગી શકે છે. દક્ષિણ મુંબઈમાં ગિરગામમાં પીપલવાડી, ક્રાફર્ડ માર્કેટ અને....