• ગુરુવાર, 18 જુલાઈ, 2024

DRPPL ધારાવીને વધુ સારી બનાવવા પ્રતિબદ્ધ  

મુંબઈ, તા. 14 : ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) ધારાવીના પરિવર્તન અને ઉત્થાન માટે ફરી એકવાર પોતાની અતૂટ પ્રતિબદ્ધતાની ખાતરી આપે છે. પાત્રતા ધરાવતા તમામ રહેવાસીઓને ધારાવીમાં જ 350 ચોરસ ફૂટનાં નવા ઘરો વિનામૂલ્યે આપવામાં....