• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ચીનની ધમકી બાદ અફઘાન ઉપર હુમલો કરવા પણ પાકિસ્તાન તૈયાર

ઈસ્લામાબાદ, તા. 24 : પાકિસ્તાન અને ચીનની મિત્રતા હવે યોગ્ય રીતે ચાલી રહી નથી. થોડા સમય પહેલા વડાપ્રધાન શહબાઝ શરીફની ચીન યાત્રા દરમિયાન બાબત સાફ થઈ છે. પાકિસ્તાની મીડિયાએ શાહબાઝની ચીન યાત્રાના ખુબ વખાણ કર્યા હતા પણ હવે સામે આવ્યું છે કે યાત્રાથી પાકિસ્તાનને કંઈ મળ્યું નથી. ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરથી ચીને ....