• ગુરુવાર, 18 જુલાઈ, 2024

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનમાં લાગશે ઓછો સમય

નવી દિલ્હી, તા.24 : પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયાને આસાન બનાવવા માટે વિદેશ મંત્રાલય કામ કરી રહ્યું છે. જેમાં પોલીસની ખરાઈ(વેરીફિકેશન)માં ઓછો લાગે તે સુનિશ્ચિત કરવામાં આવશે. વિદેશ પ્રધાન એસ.જયશંકરે કહ્યું હતું કે, પાસપોર્ટ વિતરણની પ્રક્રિયાને બહેતર બનાવવાનું....