• ગુરુવાર, 18 જુલાઈ, 2024

વધતી મુસ્લિમ આબાદી ધાર્મિક અને ક્ષેત્રીય સંતુલન માટે જોખમી : અૉર્ગેનાઈઝર

સંઘના મુખપત્રમાં રાષ્ટ્રીય જનસંખ્યા નીતિની માગણી

નવી દિલ્હી, તા. 9 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મુખપત્ર ઓર્ગેનાઈઝરે પોતાનાં એક લેખમાં રાષ્ટ્રીય જનસંખ્યા નીતિની માગણી કરી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી સુનિશ્ચિત કરી શકાશે કે જનસંખ્યા પરિવર્તન કોઈપણ ધાર્મિક સમુદાય કે ક્ષેત્રને અસંગત રીતે પ્રભાવિત કરે.

લેખમાં જનસંખ્યા પરિવર્તનને ધ્યાને લેતા સામાજિક અને આર્થિક અસમાનતા તથા રાજકીય સંઘર્ષની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઓર્ગેનાઈઝરનાં લેખમાં વધતી મુસ્લિમ વસ્તી અને ઓછા જન્મદરનાં સંદર્ભમાં જનસંખ્યા અસંતુલનનો મુદ્દો ઉઠાવ્યો છે. સાથે તેમાં સીમાંકન દરમિયાન પશ્ચિમી અને દક્ષિણી રાજ્ય....