• ગુરુવાર, 18 જુલાઈ, 2024

પતંજલિએ 14 દવાનું વેચાણ અટકાવ્યાની સુપ્રીમ કોર્ટને આપી જાણકારી

ફ્રેન્ચાઇઝી દુકાનોમાંથી ઉત્પાદનો હટાવાયાં

નવી દિલ્હી, તા. 9 : દવાઓને લઈને વિવાદમાં રહેલી પતંજલિ આયુર્વેદ લિમિટેડે સુપ્રીમ કોર્ટમાં આજે જાણકારી આપી હતી કે, તેણે બજારમાં પોતાની 14 દવાનું વેચાણ રોકી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ સરકારે એપ્રિલ મહિનામાં દવાઓનાં ઉત્પાદન લાયસન્સને સસ્પેન્ડ કર્યાં હતાં. કંપનીએ જસ્ટિસ હિમા કોહલી અને સંદીપ મહેતાની બેન્ચને જણાવ્યું હતું કે, લાયસન્સ રદ્દ થયા બાદ 5606 ફ્રેન્ચાઈઝી દુકાનને 14 દવા પરત લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સાથે મીડિયા પ્લેટફોર્મ પરથી પણ દવાઓની....