• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

દિલ્હીમાં મંદિરો તોડવા સામે દેખાવો

બુલડોઝર કાર્યવાહી રોકવાની અરજી સુપ્રીમ કોર્ટે નકારી

નવી દિલ્હી, તા. 20 : દેશની સર્વોચ્ચ અદાલતે દિલ્હીમાં ત્રણ મંદિર પર બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ થયેલી અરજી સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે મોડી રાત્રે દાખલ થયેલી અરજી પર કહ્યું હતું કે, તમારે હાઇકોર્ટમાં જવું જોઇએ. દિલ્હીના મયૂર વિહારમાં ગઇકાલે બુધવારની રાત્રે ત્રણ....