• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ચકલીઓનો કલબલાટ જીવંત કરવાનો પ્રયાસ કરતા પરેશ પટેલ

સુરતનાં પક્ષી-પ્રેમીએ બે લાખ ચકલીઘરનું વિતરણ કર્યું

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 20 : દુનિયાભરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં ચકલીની વસ્તીમાં સતત થતાં ઘટાડાને નિયંત્રિત કરવા અને લોકોને જાગૃત કરવા દર 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ