29 હજાર બનાવટી ખાતાંમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં પૈસા ટ્રાન્સફર થયા
જયપુર, તા. 21 : રાજસ્થાનમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. એક જ જિલ્લામાં 29 હજાર જેટલા ફર્જી એકાઉન્ટમાં 7 કરોડ રૂપિયાની ગડગડ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રદેશના કિસાનોને મોકલવામાં આવેલી કરોડો રૂપિયાની રકમ પશ્ચિમ બંગાળ......