• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી ઉપર પ્રતિબંધ નહીં

વચગાળાની સરકારનો નિર્ણય

ઢાકા, તા. 21 : બંગલાદેશની વચગાળાની સરકારે અંતે સ્પષ્ટ કર્યું છે કે દેશ છોડીને ભાગી ગયેલા બંગલાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગ ઉપર કોઈ પ્રતિબંધ લાદવાની યોજના નથી. કાર્યવાહક સરકારના નેતા અને નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસનો નિર્ણય આંદોલનકારી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ