• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

કર્ણાટક વિધાનસભામાં લઘુમતી અનામત ખરડો પસાર

ભાજપે કહ્યું તુષ્ટીકરણની પરાકાષ્ઠા

બેંગ્લુરુ, તા.21 : કર્ણાટક વિધાનસભામાં શુક્રવારે ભારે હોબાળા વચ્ચે લઘુમતિ કોન્ટ્રાક્ટરોને સરકારી ટેન્ડરોમાં 4 ટકા અનામત આપતો ખરડો પસાર કરાયો હતો. જે સાથે પ્રધાને અને ધારાસભ્યોના પગાર-ભથ્થામાં 100 ટકા વધારાનો ખરડો પણ પસાર કરી દેવાયો હતો. લઘુમતિને અનામતના નિર્ણયને ભાજપે કૉંગ્રેસ.....