• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

નાટો હુમલો કરશે તો સૌથી પહેલા પોલૅન્ડ અને બાલ્ટિક દેશમાં તબાહી

§  રશિયાની ખુલ્લી ધમકી : પુતિનના વિશ્વાસુ ગુપ્તચર અધિકારીએ દેખાડા તેવર

મોસ્કો, તા. 15 : રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનાં ખાસ સેનાપતિ અને વિદેશી ગુપ્તર એજન્સીનાં પ્રમુખ સર્ગેઈ નારિશ્કિને આજે પશ્ચિમી દેશોને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું છે કે, જો નાટો રશિયા કે પછી તેનાં કરીબી સહયોગી બેલારુસ સામે કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહી કરશે સૌથી….