• સોમવાર, 19 મે, 2025

ભારતીય સેનાએ પાકનાં પચાસથી વધુ ડ્રૉન તોડી પાડયાં : કર્નલ સોફિયા કુરેશી

નવી દિલ્હી, તા. 9 : જેમાં સામાન્ય નાગરિકોનો જીવ જાણીજોઈને જોખમમાં મુકવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનના 50-60 ડ્રોન તોડી પાડયા હતા. કુરેશીએ કહ્યું હતું કે, પાકિસ્તાને ગુરૂવારે સાંજે કુલ 36 જગ્યાએ હુમલાની કોશિશ કરી હતી. જેને સેનાએ નાકામ કરી હતી. આ દરમિયાન 300થી 400 ડ્રોનનો ઉપયોગ કરવામાં.....