• શનિવાર, 12 જુલાઈ, 2025

વિશ્વ મંચ પર પાકિસ્તાને લોન માગી

§  આઈએમએફની આજે બેઠક, ભારતનો વિરોધ

વોશિંગ્ટન તા.9 : પાયમાલ પાકિસ્તાનની આર્થિક હાલત વધુ કથળી શકે છે. પાકિસ્તાનને નવું ઋણ (લોન) આપવી કે નહીં, એનો નિર્ણય લેવા વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. જે પૂર્વ ભારતે મોરચો માંડતાં પાકિસ્તાનને વધુ લોન આપવા સામે વિરોધ નોંધાવ્યો છે. ભારત સામે યુદ્ધમાં ઉતરવાની ભૂલ.....