નવી દિલ્હી, તા.13: દિલ્હી કાર બોમ્બ બ્લાસ્ટ પછી સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. તેમ છતાં છેલ્લા બે દિવસથી વિમાન મથકો અને ફ્લાઈટને બોમ્બથી ઉડાડવાની ધમકીઓનો સિલસિલો ચાલી રહ્યો છે. જેમાં આજે કેનેડાનાં ટોરન્ટોથી દિલ્હી આવતાં એરઈન્ડિયાનાં વિમાનમાં બોમ્બની ધમકી મળી હતી અને તે વિમાનનું દિલ્હીમાં…..