નવી દિલ્હી, તા. 13 : ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંક હવે કોમર્શિયલ બેંકો, નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ, સહકારી બેંકો અને હાઉસ ફાયનાન્સ સંસ્થાઓને ચાંદીના બદલે લોન આપવાની મંજૂરી આપશે. આરબીઆઈના દિશાનિર્દેશો અનુસાર 1 એપ્રિલ, 2026થી ચાંદીના ઘરેણા…..