218 કરોડના ખર્ચે 13 હજાર ફૂટ ઊંચાઈએ નિર્મિત ન્યોમા ઍરબેઝે સૈનિકો, શત્રો ગતિભેર પહોંચાડાશે
નવી દિલ્હી, તા.
13 : લદ્દાખમાં ચીન સીમા નજીક વ્યોમા સ્થિત મુધ એરબેઝ શરૂ થઈ ચૂક્યો છે. કુલ 218 કરોડ
રૂપિયાના ખર્ચે 13 હજાર ફુટની ઊંચાઈ પર નિર્મિત આ એરબેઝ ગતિભેર સેના અને હથિયારો પહોંચાડશે.
ભારતીય વાયુદળના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે એરબેઝનું ઉદ્ઘાટન કર્યું હતું. સિંહ
નોઈડાના હિંડન…..