• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

બંગાળમાં હુમાયુની બાબરી મસ્જિદ માટે 11 પેટી ભરીને દાન, ગણવા મશીન રાખવું પડયું

મુર્શિદાબાદ, તા. 8 : પશ્ચિમ બંગાળમાં બહુચર્ચિત બનેલી બાબરી મસ્જિદની પાયાવિધિ બાદ આ મસ્જિદ બનાવવા માટે 11 પેટી ભરીને દાન મળ્યું હોવાની ચર્ચા છે. પૈસા એટલી હદે એકઠા થઈ ગયા કે, ગણવા માટે 30......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ