• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

વંદે માતરમ્ સાથે કૉંગ્રેસે કર્યો વિશ્વાસઘાત : વડા પ્રધાન

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 8 : લોકસભામાં આજે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ની સાર્ધશતાબ્દી (150મી જયંતી)ની ચર્ચા થઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચાની શરૂઆત કરતાં કહ્યું હતું કે વંદે માતરમ્ એ રાષ્ટ્રીય મંત્ર છે જેણે દેશમાં હંમેશાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ