• મંગળવાર, 09 જૂન, 2026

20 સાંસદ આપશે એનડીએને ટેકો

મમતાના સંસદીય પક્ષમાં ભંગાણ

રાજ્યસભાના સભ્ય સુખેન્દુ શેખર રોયે આપ્યું રાજીનામું  

નવી દિલ્હી, તા. 8 : પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માં  બળવાની  સમસ્યા વધુ તીવ્ર બની હતી. પક્ષના 28 લોકસભા સાંસદોમાંથી અંદાજે 20 જેટલા બળવાખોર......