ઈસ્લામાબાદ, તા. 24 : પાકિસ્તાનના શેખપુરા જિલ્લામાં રવિવારે કિલા સત્તાર શાહ પાસે બે ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 20 લોકોને ઈજા પહોંચી હતી. દુર્ઘટનાસ્થળે બચાવકાર્ય ચાલી રહ્યું છે અને દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.