• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ઈઝરાયલની સેના પીછેહઠ કરે તો જ બંધકો બચે : હમાસ

ગાઝા, તા. 14 : ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હમાસના પ્રવક્તા ઓસામા હમદાને કહ્યું કે, 120 ઇઝરાયલી બંધકોમાંથી કેટલા જીવિત છે તે કોઈને ખબર નથી. અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે જો બંધકોને મુક્ત કરવા માટે કોઈ ડીલ થાય છે તો તેમાં યુદ્ધવિરામ અને....