• ગુરુવાર, 18 જુલાઈ, 2024

પ.બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી  

લૂથી મળશે રાહત : ચાર પાંચ દિવસમાં હવમાનમાં નરમીની

નવી દિલ્હી, તા. 14 : ચોમાસાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેશના અડધા હિસ્સામાં ચોમાસું પહોંચી ગયું છે પણ અડધા હિસ્સામાં રહેતી આબાદી હજી પણ વરસાદની રાહ જોઈ રહી છે. દેશના પૂર્વોત્તર રાજ્યોમાં મોન્સુન પોતાનું રૂપ બતાવી રહ્યું.....